
Gold Silver Price Today: સોમવારે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ પર સોના-ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આજે સોનાનો ભાવ 671 રૂપિયા વધારો થતા નવો ભાવ 1,59,350 પ્રતિ તોલાએ પહોંચ્યો છે. જ્યારે ચાંદીની કિંમતમાં 4851 રૂપિયાનો વધારો નોંધાતા એક કિલો ચાંદીનો ભાવ 2,71,846 રૂપિયાએ પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બંને ધાતુઓની કિંમતમાં જોરદાર વધારો જોવા મળ્યો છે.

Gold Rate: ભારતમાં સોના અને ચાંદીના ભાવ શરૂઆતમાં મંગળવાર, 12 મે, 2026ના રોજ વધ્યા હતા, પરંતુ બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો. મધ્ય પૂર્વમાં વધતો તણાવ, ડોલરમાં મજબૂતી અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, આ બધું બુલિયન માર્કેટમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું.

Gold Silver Price Hike: કિંમતી ધાતુઓના બજારમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત વધારો જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયે સોનાના ભાવમાં પણ 1.65%નો મજબૂત વધારો જોવા મળ્યો છે. શુક્રવારે ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના વાયદા ₹1,52,690 પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા. ચાંદીનો વાયદો ₹2,43,300 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.