Ahmedabad : ગુજરાતમાં નવરાત્રિના પર્વને આવકારવા માટે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 'વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2026'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય કરીને મહોત્સવનો વિધિવત્ શુભારંભ કરાવ્યો.