Jennifer Winget: યુકેમાં લગ્ન કર્યા પછી જેનિફર વિંગેટ મુંબઈમાં ભારતીય પરંપરાઓ સાથે તેના લગ્નનું સિલેબ્રેશન કરવા માટે તૈયાર છે. જેનેલિયા દેશમુખ અને રિતેશ દેશમુખે પણ એક્ટ્રેસની લગ્ન સેરેમનીમાં હાજરી આપી.