GMC Election 2026 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબર, 2026ના રોજ મતદાન યોજાશે.