F

Foreign Policy

હવે Snapchat પર પણ વિદેશ મંત્રાલય, ભારતીય મિશનની પ્રવૃત્તિઓથી યુઝર્સ થશે રૂબરૂ

હવે Snapchat પર પણ વિદેશ મંત્રાલય, ભારતીય મિશનની પ્રવૃત્તિઓથી યુઝર્સ થશે રૂબરૂ

ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ સોશિયલ મીડિયા પર પોતાની હાજરી વધુ વિસ્તારી છે. ગુરુવારે મંત્રાલયે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Snapchat પર સત્તાવાર એકાઉન્ટ શરૂ કરવાની જાહેરાત કરી. મંત્રાલયે યુઝર્સને તેના સત્તાવાર Snapchat એકાઉન્ટ સાથે જોડાવા અપીલ કરી છે.

Growth Now News
PM મોદીની ન્યૂઝીલેન્ડ મુલાકાતથી ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોમાં નવી શરૂઆત, વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત

PM મોદીની ન્યૂઝીલેન્ડ મુલાકાતથી ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોમાં નવી શરૂઆત, વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ન્યૂઝીલેન્ડ મુલાકાત બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાનું ન્યૂઝીલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ (NZIIA) દ્વારા પ્રકાશિત એક લેખમાં જણાવાયું છે. લગભગ બે દાયકાના લાંબા સમય બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત હતી.

Growth Now News
જયશંકર અને જાંજીબારના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત, શિક્ષણ અને ડિજિટલ ક્ષેત્રમાં સહયોગ વધારવા ચર્ચા

જયશંકર અને જાંજીબારના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત, શિક્ષણ અને ડિજિટલ ક્ષેત્રમાં સહયોગ વધારવા ચર્ચા

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રવિવારે નવી દિલ્હીમાં જાંજીબાર, યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. હુસેન અલી મ્વિની સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને તાન્ઝાનિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.

Growth Now News
ઈરાનને 300 અબજ ડોલરની મદદના દાવા પર ટ્રમ્પનો ઇનકાર, કહ્યું – 'આ સંપૂર્ણ ખોટી ખબર'

ઈરાનને 300 અબજ ડોલરની મદદના દાવા પર ટ્રમ્પનો ઇનકાર, કહ્યું – 'આ સંપૂર્ણ ખોટી ખબર'

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 300 અબજ ડોલરની આર્થિક મદદ આપવાના દાવાઓને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને આ અહેવાલોને 'ફેક ન્યૂઝ' ગણાવ્યા હતા.

Growth Now News
નેપાળના શાસક પક્ષના પ્રમુખે પીએમ મોદી સાથે કરી મુલાકાત, અજિત ડોભાલ પણ હાજર

નેપાળના શાસક પક્ષના પ્રમુખે પીએમ મોદી સાથે કરી મુલાકાત, અજિત ડોભાલ પણ હાજર

PM Modi Meets Nepal RSP Chairman Rabi Lamichhane: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના પ્રમુખ રબી લામિછાને સાથે મુલાકાત કરી અને ભારત-નેપાળ સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી પણ હાજર હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ લામિછાનેની સહિયારી અને સમૃદ્ધ ભવિષ્ય માટે સાથે...

Rupin Bakraniya