Nepal Flood : નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. તિબેટ તરફથી અચાનક ધસી આવેલા પૂરના પાણીએ નેપાળના રસુવા જિલ્લામાં અનેક વિસ્તારોને પોતાની ઝપેટમાં લીધા છે.