શું તમે જાણો છો? જિમમાં ઉપયોગ થતી ટ્રેડમિલનો મૂળ હેતુ ફિટનેસ નહીં,પરંતુ કેદીઓને સજા આપવાનો હતો
આજના સમયમાં ટ્રેડમિલ જિમ અને ફિટનેસ સેન્ટરનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. વજન ઘટાડવું હોય, ફિટ રહેવું હોય કે પછી દૈનિક કસરત કરવી હોય, લાખો લોકો ટ્રેડમિલનો ઉપયોગ કરે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આજની આ લોકપ્રિય ફિટનેસ મશીનનો મૂળ હેતુ સ્વાસ્થ્ય સુધારવાનો નહોતો.
Growth Now News