ફિફા વર્લ્ડ કપ 2026માં ગ્રુપ 'I'ની મહત્વપૂર્ણ મેચમાં સેનેગલે ઈરાકને 5-0ના વિશાળ અંતરથી પરાજય આપ્યો છે. આ જીત સાથે સેનેગલે નોકઆઉટમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે, જ્યારે ઈરાક એક પણ પોઈન્ટ વિના ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.