પેપર લીક સામે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 10 વર્ષની જેલ અને ₹10 કરોડ દંડના બિલને મોદી કેબિનેટની મંજૂરી
Paper Leak Amendment Bill: દેશભરમાં પેપર લીક મુદ્દે ઉઠેલા ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે કડક પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે કડક સજાની જોગવાઈ ધરાવતા સુધારા બિલને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બિલ આગામી 27 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે.
પ્રસ્તાવિત બિલ મુજબ, ઓર્ગેનાઇઝ્ડ પેપર લીક જેવા ગંભીર...
Rupin Bakraniya