
Odoo Experience 2026: ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે 11 અને 12 સપ્ટેમ્બરના રોજ ‘Odoo Experience 2026 India’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Rajeev Khandelwal Vande Bharatam: અભિનેતા અને જાણીતા હોસ્ટ રાજીવ ખંડેલવાલ હવે એક નવા અને હેતુપૂર્ણ પ્રોજેક્ટ સાથે જોડાવા જઈ રહ્યા છે. તેઓ Adani Groupના મહત્વાકાંક્ષી નવા શો ‘Vande Bharatam’ના હોસ્ટ તેમજ એમ્બેસેડર તરીકે જોવા મળશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ દેશના વિવિધ ખૂણામાં રહેલી ઉદ્યોગસાહસિક પ્રતિભા, નવીન વિચારો અને પરિવર્તન લાવનારા લોકોને શોધીને તેમને આગળ વધવા માટે યોગ્ય મંચ આપવાનો છે....

Vande Bharatam Initiative: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની વિચારધારા અને નવીનતા તથા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી ‘વંદે ભારતમ’ પહેલને દેશભરમાંથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આ પહેલ હેઠળ સમગ્ર ભારતમાંથી પ્રાપ્ત થયેલી 26,000થી વધુ અરજીઓમાંથી પ્રથમ નવોદિત સંશોધકોના સમૂહની પસંદગી કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ‘વંદે ભારતમ’ને દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી વ્યાપક આવકારરુપે અરજીઓ મળી...

રીયા ચક્રવર્તી એક એવી યુવતી હતી, જેણે ખૂબ નાની ઉંમરમાં જ મનોરંજન જગતમાં પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરી હતી. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી રિયા બાળપણથી જ અભિનય અને મીડિયા પ્રત્યે આકર્ષિત હતી. અભ્યાસ દરમિયાન જ તેણે નક્કી કર્યું હતું કે તે પોતાની કારકિર્દી અલગ માર્ગે બનાવશે.