DyCM હર્ષ સંઘવીના હસ્તે 'સિંગલ ક્લિક'થી 14,853 ઉદ્યોગ સાહસિકોને રૂપિયા 1,100 કરોડના ઈન્સેન્ટિવનું વિતરણ
ગુજરાતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિંગલ ક્લિક દ્વારા રાજ્યના 14,853 ઉદ્યોગસાહસિકો માટે ₹1,100.19 કરોડની ઇન્સેન્ટિવ સહાય બેંક ખાતામાં જમા કરાવી હતી.
Kunjan Shukal