બુલેટ ટ્રેન માટે અમદાવાદમાં ઐતિહાસિક કામગીરી, પ્રથમ વખત 2200 MT ક્રોલર ક્રેનનો ઉપયોગ
આ કામગીરી 8, 13, 19, 24 અને 29 એપ્રિલ, 2026ના રોજ સચોટ આયોજન સાથે સક્રિય ભારતીય રેલવે ટ્રેક ઉપર કરવામાં આવી હતી। સૌથી ભારે બીમનું વજન આશરે 1,360 મેટ્રિક ટન હતું, જેને 8 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યું હતું। આ કામગીરીને ઓપરેશનલ રેલવે લાઇન ઉપર અત્યાર સુધીની સૌથી ભારે લિફ્ટિંગ કામગીરીમાંની એક માનવામાં આવી રહી છે। બાકીના બીમનું વજન 1,170થી 1,360 મેટ્રિક ટન વચ્ચે હતું.
Rahul Desai