Egypt Train Accident: ઇજિપ્તના ગીઝા ગવર્નરેટમાં બે ટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 7 થયો છે, જ્યારે 112 લોકો ઘાયલ થયા છે.