
ECI : સાંસદ સંબિત પાત્રાએ બુધવારે નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો. પાત્રાએ ચૂંટણી પંચની આંતરિક ચર્ચા અને પત્રવ્યવહારને સંસ્થાકીય પ્રક્રિયાનો ભાગ ગણાવ્યો.

મમતાએ કહ્યું કે તેઓ હાલ “વેઈટ એન્ડ વોચ”ની સ્થિતિમાં છે અને અંતિમ રાઉન્ડ સુધી પરિસ્થિતિ બદલાશે. તેમણે દાવો કર્યો કે તેમની પાર્ટી અનેક બેઠકો પર આગળ છે, પરંતુ તે દર્શાવવામાં આવી રહ્યું નથી.