Gujarat Janmashtami Celebration: ગુજરાતમાં કૃષ્ણમય માહોલ: દ્વારકાથી અમદાવાદ સુધી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
Gujarat Janmashtami Celebration: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીને લઈને સમગ્ર ગુજરાતમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના વિવિધ શહેરો અને યાત્રાધામોમાં મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, શોભાયાત્રા, મટકી ફોડ, ભજન-કીર્તન સહિતના...
Rupin Bakraniya