
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpની પુત્રી Tiffany Trump લગભગ આઠ વર્ષ બાદ ફરી એકવાર ભારતના પ્રવાસે આવી છે. તેમના આગમનને લઈને દેશ-વિદેશમાં ચર્ચા ચાલી રહી છે. ટિફની તેમના પતિ Michael Boulos સાથે ભારત પહોંચી છે અને તેમના પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Ivanka Trump Assassination Plot: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યાનો પ્રયાસ થયો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) ના એક પ્રશિક્ષિત કમાન્ડર દ્વારા ઈવાન્કાને નિશાન બનાવવામાં આવી હતી. 'ન્યૂ યોર્ક પોસ્ટ'ના અહેવાલ મુજબ, 'IRGC આતંકવાદી મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાદીએ ઇવાન્કાને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તેની પાસે ઇવાન્કાના ફ્લોરિડા નિવાસસ્થાનનો બ્લુપ્રિન્ટ પણ હતો.'