D

DISHA meeting

ગાંધીનગરમાં ‘દિશા’ બેઠક: દરેક ખેડૂતને 2 પશુધન, 70+ વયના તમામ વરિષ્ઠોને PMJAY કાર્ડ આપવાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નિર્દેશ

ગાંધીનગરમાં ‘દિશા’ બેઠક: દરેક ખેડૂતને 2 પશુધન, 70+ વયના તમામ વરિષ્ઠોને PMJAY કાર્ડ આપવાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નિર્દેશ

ગાંધીનગર: ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીયગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ ‘દિશા’ ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ ફ્લેગશિપ યોજનાઓની પ્રગતિ અને જિલ્લાના વિકાસ કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદો, જિલ્લાના ધારાસભ્યો,...

Rupin Bakraniya
ગાંધીનગરમાં અમિત શાહે શરૂ કરી ભારત ટેક્સી

ગાંધીનગરમાં અમિત શાહે શરૂ કરી ભારત ટેક્સી

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય ક્ષેત્રના બે દિવસીય પ્રવાસ દરમિયાન આજે ‘ભારત ટેક્સી’ સેવા નો શુભારંભ કરાવ્યો. તેમણે જણાવ્યું કે મુસાફરો અને ડ્રાઇવરોનું શોષણ અટકાવવા તથા પારદર્શક અને સસ્તી પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, સમીક્ષા બેઠક અને લોકદરબાર સહિતના કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે.

Rahul Desai