કોલકાતા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીની કથિત ગેરકાયદે ઓફિસ સામે પ્રશાસને મોટી કાર્યવાહી હાથ ધરી છે. દક્ષિણ 24 પરગણાના અમતાલા-બારુઈપુર રોડ પર આવેલી પાંચ માળની ઓફિસને તોડી પાડવા માટે ત્રણ JCB મશીનો સાથે બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યું છે. પ્રશાસનના જણાવ્યા મુજબ આ ઈમારત જરૂરી મંજૂરી વગર બનાવવામાં આવી હતી. અગાઉ પણ ઓફિસને નોટિસ...