1000 કરોડ પાર ‘ધુરંધર-2’, યામી ગૌતમ છુપાઈને ફિલ્મ જોવા પહોંચી તો બહેને પોલ ખોલી નાંખી!
Dhurandhar 2: ધુરંધર 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સાત દિવસમાં ફિલ્મનું કલેક્શન ₹1000 કરોડને વટાવી ગયું છે. જનતા, વિવેચકો, દિગ્દર્શકો અને કલાકારો બધા જ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. ધુરંધર 2ની સફળતા વચ્ચે યામી ગૌતમ ફિલ્મ જોવા માટે થિયેટરમાં ગઈ, પરંતુ તેની બહેને પોલ ખોલી નાંખી હતી.
Growth Now News