દિલ્હીમાં ભારે વરસાદને કારણે 15 ફ્લાઇટ્સ રદ, જયપુર અને લખનઉની ફ્લાઇટ્સ ડાયવર્ટ
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે પડેલા ભારે વરસાદ અને તેજ પવનોને કારણે હવાઈ સેવા પર અસર જોવા મળી હતી. ખરાબ હવામાનના કારણે કુલ 15 ફ્લાઇટ્સને દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવાને બદલે જયપુર અને લખનૌ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવી પડી હતી. મળતી માહિતી મુજબ, ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ્સમાં 10 ડોમેસ્ટિક અને 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ભારે વરસાદ, નીચી દૃશ્યતા...
Rupin Bakraniya