D

Defence Cooperation

રાજનાથ સિંહનો શ્રીલંકા પ્રવાસ, ટોચના નેતૃત્વ સાથે કરશે મુલાકાત; દરિયાઈ સુરક્ષા પર ફોકસ

રાજનાથ સિંહનો શ્રીલંકા પ્રવાસ, ટોચના નેતૃત્વ સાથે કરશે મુલાકાત; દરિયાઈ સુરક્ષા પર ફોકસ

Rajnath Singh Sri Lanka Visit: રક્ષામંત્રી રાજનાથ સિંહ મંગળવારે શ્રીલંકાના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે નવી દિલ્હીથી રવાના થયા છે. તેઓ 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન શ્રીલંકામાં રહેશે. આ દરમિયાન તેઓ શ્રીલંકાના...

Rupin Bakraniya
Maitri Exercise 2026: ભારત-થાઈલેન્ડ સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘મૈત્રી’

Maitri Exercise 2026: ભારત-થાઈલેન્ડ સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘મૈત્રી’

Maitri Exercise 2026:ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સૈન્ય સહયોગને વધુ મજબૂત બનાવવાના હેતુથી સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘મૈત્રી-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભ્યાસમાં ભાગ લેવા માટે ભારતીય સેનાની ટુકડી સોમવારે થાઈલેન્ડ જવા રવાના થઈ હતી. બંને દેશોની સેનાઓ આ અભ્યાસ દરમિયાન જંગલ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશનનું પ્રશિક્ષણ મેળવશે

Rahul Desai
PM મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસે મોટી સફળતા, બ્રહ્મોસ-અસ્ત્ર મિસાઈલ સહિત 20 મહત્વપૂર્ણ કરારો પર સહમતી

PM મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસે મોટી સફળતા, બ્રહ્મોસ-અસ્ત્ર મિસાઈલ સહિત 20 મહત્વપૂર્ણ કરારો પર સહમતી

India Indonesia Defence Agreement: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ મળી છે. જકાર્તામાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક બાદ બંને દેશોએ કુલ 20 મહત્વપૂર્ણ સમજૂતીઓ અને સહયોગ કરારો પર સહમતી વ્યક્ત કરી છે. જકાર્તાના પ્રેસિડેન્ટિયલ પેલેસમાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ પ્રોટોકોલ તોડીને વ્યક્તિગત રીતે...

Rupin Bakraniya
G7 સમિટમાં PM મોદી અને જર્મન ચાન્સેલર Friedrich Merz સાથે મહત્વપૂર્ણ બેઠક, વેપાર-રક્ષા સહયોગને મળશે નવી દિશા

G7 સમિટમાં PM મોદી અને જર્મન ચાન્સેલર Friedrich Merz સાથે મહત્વપૂર્ણ બેઠક, વેપાર-રક્ષા સહયોગને મળશે નવી દિશા

PM Modi German Chancellor Meeting: ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી G7 સમિટ 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વર્ષ 2026માં બંને નેતાઓ વચ્ચેની આ બીજી મુલાકાત હતી, જેમાં વેપાર, રોકાણ, રક્ષા સહયોગ, ટેક્નોલોજી, ગ્રીન ડેવલપમેન્ટ અને સાંસ્કૃતિક સંબંધો જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ બેઠક બાદ જણાવ્યું...

Rupin Bakraniya