આ વર્ષે પ્રથમવાર રથયાત્રામાં સામેલ તમામ હાથીઓ પર CCTV કેમેરા અને ડેસિબલ મીટર લગાવવામાં આવશે. ગયા વર્ષની ઘટનામાંથી બોધપાઠ લઈને પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને હાઈટેક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.