World Television Day: ભારતમાં ટેલિવિઝનનું માળખું હવે માત્ર પરંપરાગત ટીવી પ્રસારણ પૂરતું સીમિત રહ્યું નથી. દેશનું ટેલિવિઝન ઇકોસિસ્ટમ ઝડપથી વિકસીને મલ્ટી-પ્લેટફોર્મ નેટવર્કમાં પરિવર્તિત થયું છે.