ગુજરાતમાં 226 કરોડ રૂપિયાના શંકાસ્પદ ક્રિપ્ટો-ટેરર ફંડિંગ કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરતા કુલ ઝડપાયેલા આરોપીઓની સંખ્યા 12 પર પહોંચી છે.