C

Crude Oil Price Down

હોર્મુઝ ખોલવાની જાહેરાતથી ક્રૂડ ઓઇલના ભાવમાં 10 ટકા ઘટાડો, વૈશ્વિક બજારમાં ઉછાળો

હોર્મુઝ ખોલવાની જાહેરાતથી ક્રૂડ ઓઇલના ભાવમાં 10 ટકા ઘટાડો, વૈશ્વિક બજારમાં ઉછાળો

Strait of Hormuz: શુક્રવારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે ફરીથી ખોલવાની જાહેરાત કર્યા પછી વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી રાહત છે. ક્રૂડ ઓઇલના ભાવમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો. આ પગલાથી પર્સિયન ગલ્ફ દ્વારા તેલ ટેન્કરોની અવરજવર ફરી શરૂ થઈ છે. જેનાથી વિશ્વભરના ગ્રાહકોને ક્રૂડ ઓઇલનો પુરવઠો સરળ રીતે મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલનો પુરવઠો ફરી શરૂ થવાની અને ભૂ-રાજકીય તણાવ ઓછો થવાની આશા વચ્ચે યુએસ શેરબજારો વધુ એક રેકોર્ડ ઊંચાઈ તરફ આગળ વધી રહ્યા છે.

Growth Now News
યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલનો ભાવ અઠવાડિયાના સૌથી નીચા સ્તરે, જાણો લેટેસ્ટ ભાવ

યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલનો ભાવ અઠવાડિયાના સૌથી નીચા સ્તરે, જાણો લેટેસ્ટ ભાવ

Crude Oil Price Down: વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 15%થી વધુ ઘટીને $99.78 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક અઠવાડિયામાં આ સૌથી ઓછો ભાવ છે.

Growth Now News