Crude Oil Price Down: વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 15%થી વધુ ઘટીને $99.78 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક અઠવાડિયામાં આ સૌથી ઓછો ભાવ છે.