
Shubman Gill: શુભમન ગિલે કૂકાબુરા બોલ ઝડપથી નરમ પડતો હોવાની દલીલ સાથે લાળના ઉપયોગની મંજૂરી માગી હતી, પરંતુ ICC હાલ પ્રતિબંધની સમીક્ષા નહીં કરે.

ICCએ ક્રિકેટના કાયદામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ સમય બગાડનારા બેટ્સમેન પર 5 રનનો દંડ લાદવાનો છે.