Miami Airport Plane Collision: એરપોર્ટ પર ટેક્સીંગ દરમિયાન UPSના કાર્ગો વિમાન અને કોપા એરલાઈન્સના પેસેન્જર વિમાન વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.