ઘરેલુ વિવાદે લીધો મોટો વળાંક! શશાંક સિંહે મારપીટના આરોપ નકાર્યા
પંજાબ કિંગ્સના ક્રિકેટર શશાંક સિંહ અને તેમના પિતા પર ઘરનાં રસોઈયાએ મારપીટ, ગાળો બોલવા અને મોબાઇલ છીનવી લેવાના ગંભીર આરોપો લગાવતાં વિવાદ ઉભો થયો છે. આ મામલે ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના ચર્ચામાં આવી ગઈ છે. જોકે, શશાંક સિંહે તમામ આરોપોને નકારી કાઢતાં કહ્યું છે કે આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે અને તેમની તરફથી કોઈ મારપીટ થઈ નથી.
Rahul Desai