Bhuj: નવરાત્રીના પવિત્ર પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજમાં મુસ્લિમ પરિવાર પરંપરાગત કુંભારકામ સાથે જોડાઈ ગરબા બનાવવાના વ્યવસાયમાં રોજગારી મેળવી રહ્યો છે.