જુલાઈની શરૂઆતમાં મોટી રાહત, કોમર્શિયલ LPG સિલિન્ડર ₹183.50 સસ્તું
જુલાઈ મહિનાની શરૂઆત વેપારીઓ માટે રાહતભરી રહી છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ₹183.50નો ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે તેની નવી કિંમત ₹3,113થી ઘટીને ₹2,930 થઈ ગઈ છે. નવા દર આજથી અમલમાં આવ્યા છે.
Rahul Desai