Bomb Threat Emails : ગુજરાતમાં સુરક્ષાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. ગુજરાત હાઇકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઇલ મળતાં પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ.