લંડન ક્લાઈમેટ એક્શન વીક દરમિયાન યોજાયેલા એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને સ્વચ્છ ઊર્જા પરિવર્તન માટે ઝડપી વિદ્યુતીકરણને સમયની તાતી જરૂરિયાત ગણાવી હતી.