Gandhinagar News: ગાંધીનગર મનપાની 10 દિવસની સ્વચ્છતા ઝુંબેશમાં 497 ઈસમો સામે કાર્યવાહી થઈ અને કુલ રૂ.4.36 લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો.