ચીનના રાષ્ટ્રપતિ Xi Jinpingએ અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpને તાઇવાન મુદ્દે કડક સંદેશ આપ્યો છે. શી જિનપિંગે ચેતવણી આપી કે જો તાઇવાન મુદ્દાને યોગ્ય રીતે સંભાળવામાં નહીં આવે તો ચીન અને અમેરિકા વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઈ શકે છે.