China Shoe Factory Fire: ચીનના ફુજિયાન પ્રાંતના જિનજિયાંગ શહેરમાં આવેલી એક જૂતા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં મોટો દુર્ઘટનાગ્રસ્ત બનાવ બન્યો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા હોવાનું ચીનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું છે. આગ લાગ્યા બાદ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી. સેકડો બચાવકર્મીઓ અને અનેક ફાયર ફાઈટર વાહનોની મદદથી આગ પર...