China Teck War: એક મોટા નિર્ણયમાં ચીને યુએસ ટેક કંપની મેટાના 2 બિલિયન ડોલરના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સોદાને રોક્યો છે. આ સોદામાં AI સ્ટાર્ટઅપ માનુસનું સંપાદન સામેલ હતું, તે હવે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને કારણે રદ કરવામાં આવ્યો છે.