US Tariff: અમેરિકાએ ભારત સહિત સાત દેશો પર 25 ટકા સુધી અને ચીન પર 40 ટકા સુધી ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જાણો કયા દેશ માટે કેટલો દર સૂચવાયો છે.