C

Children

આણંદના અંબાલી ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક ગાડી રોકી બાળકો અને ગ્રામજનો સાથે કર્યો હૃદયસ્પર્શી સંવાદ

આણંદના અંબાલી ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક ગાડી રોકી બાળકો અને ગ્રામજનો સાથે કર્યો હૃદયસ્પર્શી સંવાદ

Bhupendra Patel Ambali Village Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા ખાતેના કાર્યક્રમ બાદ ગાંધીનગર પરત જઈ રહ્યા હતા. તે સમયે મુખ્યમંત્રીની જ્યારે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાલી ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે એક હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું હતું. શાળા છૂટ્યા બાદ યુનિફોર્મ પહેરીને ઊભેલા માસૂમ બાળકો અને સ્થાનિક ગ્રામજનો મુખ્યમંત્રીશ્રીની એક ઝલક મેળવવા આતુરતાથી માર્ગની બાજુમાં ઊભા હતા. તે સમયે...

Rupin Bakraniya
રાજકોટમાં સ્કૂલ વાનચાલકની ઘોર બેદરકારી, ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યાં; વીડિયો વાયરલ

રાજકોટમાં સ્કૂલ વાનચાલકની ઘોર બેદરકારી, ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યાં; વીડિયો વાયરલ

રાજકોટ શહેરમાં સ્કૂલ વાનચાલકની ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં નિયમોને નેવે મૂકીને માસૂમ બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

Growth Now News