C

Char Dham Yatra 2026

Badrinath Yatra 2026 : યમુનોત્રી અને ગંગોત્રી બાદ બદરીનાથમાં રેકોર્ડ તુટ્યો, 17.79 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

Badrinath Yatra 2026 : યમુનોત્રી અને ગંગોત્રી બાદ બદરીનાથમાં રેકોર્ડ તુટ્યો, 17.79 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

Badrinath Yatra 2026 : ઉત્તરાખંડની પ્રસિદ્ધ ચારધામ યાત્રા સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. યમુનોત્રી અને ગંગોત્રી બાદ હવે બદરીનાથ ધામમાં પણ શ્રદ્ધાળુઓની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.

Kunjan Shukal
ચારધામ યાત્રા દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા, સરકાર 15 વર્ષ જૂની સિસ્ટમ લાગુ કરશે

ચારધામ યાત્રા દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા, સરકાર 15 વર્ષ જૂની સિસ્ટમ લાગુ કરશે

Chardham Yatra 2026: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પૂરજોશમાં ચાલી રહી છે. આજથી શરૂ થયેલી બદ્રીનાથ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, યાત્રાળુઓના ભારે ધસારાને કારણે ચમોલીના જોશીમઠ અને મારવાડી વિસ્તારોમાં ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. છેલ્લા બેથી ત્રણ દિવસથી મુસાફરોને હાઇવે પર 10થી 12 કલાક લાંબા ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે એક મહત્વપૂર્ણ અને કડક પગલું ભર્યું છે.

Rahul Desai