દેશમાં ટૂંક સમયમાં આવશે પ્લાસ્ટિકની નોટો
ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશમાં ટૂંક સમયમાં ‘પોલિમર નોટો’ એટલે કે પ્લાસ્ટિક નોટો રજૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ તૈયારી કરી રહી છે. આ નવી નોટો વધુ મજબૂત, પાણીપ્રૂફ અને લાંબા સમય સુધી ટકાઉ રહેશે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ, RBI આ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
Rahul Desai