Canada Express Entry: કેનેડાએ Express Entryના CRS નિયમમાં ફેરફાર કર્યા છે. IRCC ઉમેદવારોના સ્કોરની પુનઃગણતરી કરી રહ્યું હોવાથી 2 અઠવાડિયા સુધી ડ્રો અટકાવાયા છે.