Online Ride: બુકિંગ અંગે કેબ એગ્રીગેટર્સના મનમાની કાર્યો પર સરકારે કડક કાર્યવાહી કરી છે. સરકારે હવે રાઈડ બુક કરાવતા પહેલા એડવાન્સ ટિપ્સ માગવા પર પ્રતિબંધ મૂક્યો છે.