B

Bullet Train Gujarat

Vadodara Bullet Train Station:  વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન બનશે વિકાસનું નવું પ્રવેશદ્વાર, શહેરને મળશે નવી ગતિ

Vadodara Bullet Train Station: વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન બનશે વિકાસનું નવું પ્રવેશદ્વાર, શહેરને મળશે નવી ગતિ

Vadodara Bullet Train Station: વડોદરામાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન શહેરમાં ઝડપી પરિવહન સાથે શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે નવી તકોનું પ્રવેશદ્વાર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્ટેશન...

Rupin Bakraniya
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2027માં દોડશે, સુરત-વાપી વચ્ચે શરૂ થશે હાઈસ્પીડ સફર

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2027માં દોડશે, સુરત-વાપી વચ્ચે શરૂ થશે હાઈસ્પીડ સફર

ભારતના રેલવે ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન આગામી વર્ષ 2027માં દોડવા માટે તૈયાર થઈ રહી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ સુરત અને વાપી વચ્ચેનો લગભગ 100 કિલોમીટર લાંબો માર્ગ વ્યાવસાયિક રીતે શરૂ કરવામાં આવશે.

Rupin Bakraniya
ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર, અમદાવાદ-ધોલેરા વચ્ચે દોડશે નમો ભારત ટ્રેન

ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર, અમદાવાદ-ધોલેરા વચ્ચે દોડશે નમો ભારત ટ્રેન

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિ (CCEA) એ ગુજરાતને દેશનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર આપતાં અમદાવાદ (સરખેજ)– ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે ₹20,667 કરોડના ખર્ચવાળો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હશે, જેમાં ભવિષ્યમાં નમો ભારત ટ્રેનો નું સંચાલન કરવામાં આવશે.

Rupin Bakraniya