Bullet Train First Pic: ભારતની બુલેટ ટ્રેનની પહેલી તસવીર સામે આવી છે. આ ત્રણ રંગોવાળી પ્રસ્તાવિત ડિઝાઇન છે. એવું જાણવા મળ્યું છે કે, આ ટ્રેનમાં કુલ આઠ કોચ હશે. પ્રારંભિક ડિઝાઇનમાં કેસરી થીમ અને હવા પ્રતિકાર ઘટાડવા અને ઊંચી ઝડપે સ્થિરતા જાળવવા માટે ઉચ્ચ એરોડાયનેમિક ડિઝાઇન દર્શાવવામાં આવી છે.