Share Market Muhurat Trading 2026: દિવાળીના પર્વ સાથે ભારતીય શેરબજારમાં નવા હિંદુ સંવત વર્ષની શરૂઆત થશે. દર વર્ષની પરંપરા મુજબ દિવાળીના દિવસે શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગનું વિશેષ સત્ર યોજવામાં આવે છે.