B

Bridge

Shedhi River: શેઢી નદી પરનો જર્જરિત બ્રિજ ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે

Shedhi River: શેઢી નદી પરનો જર્જરિત બ્રિજ ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે

Shedhi River: ખેડા શહેર પાસેથી પસાર થતી શેઢી નદી પરનો વર્ષો જૂનો અને જર્જરિત બ્રિજ આગામી દિવસોમાં તોડી પાડવામાં આવશે. ખેડાથી તારાપુર સ્ટેટ હાઇવે પર આવેલા આ બ્રિજની હાલત અત્યંત

Nisha Parmar
માંગરોળમાં પુલિયા બચાવવા ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા, લેખિત આવેદન આપ્યું

માંગરોળમાં પુલિયા બચાવવા ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા, લેખિત આવેદન આપ્યું

ખેડૂતો અને ધારાસભ્ય વચ્ચે થયેલી બોલાચાલી બાદ માંગરોળમાં પુલિયાનો મુદ્દો વધુ ગરમાયો છે. સોશિયલ મીડિયામાં ધારાસભ્ય ભગવાનજી અને ખેડૂતો વચ્ચેની ચર્ચા દરમિયાન થયેલી બોલાચાલીનો વીડિયો વાયરલ થયા બાદ આજે ખેડૂતોનું પ્રતિનિધિમંડળ કલેક્ટર કચેરી પહોંચ્યું હતું. ખેડૂતો દ્વારા પુલિયા બચાવવા અને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવાની માંગ સાથે લેખિત આવેદન આપવામાં આવ્યું હતું.

Rahul Desai
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટના સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટના સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાનો લાંબા સમયનો અંત લાવતો સાંઢિયા પુલ હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. શહેરની કનેક્ટિવિટી સુધારતા આ પ્રોજેક્ટથી હજારો વાહનચાલકોને મોટી રાહત મળવાની સાથે રોજિંદા ટ્રાફિક પ્રવાહમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે.

Rahul Desai