B

Bombay High Court

CBIએ 40 લાખ રૂપિયાના લાંચ કેસમાં ફરાર મહારાષ્ટ્ર CGST અધિકારીની કરી ધરપકડ

CBIએ 40 લાખ રૂપિયાના લાંચ કેસમાં ફરાર મહારાષ્ટ્ર CGST અધિકારીની કરી ધરપકડ

CBI: 40 લાખ રૂપિયાના લાંચ કેસમાં ફરાર CGST એડિશનલ કમિશનર વિનય કુમાર કાંઠેટીની ઋષિકેશથી CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Nancy Shukal
બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો: તરુણ તેજપાલને યૌન ઉત્પીડન કેસમાં 10 વર્ષની સજા

બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો: તરુણ તેજપાલને યૌન ઉત્પીડન કેસમાં 10 વર્ષની સજા

Tarun Tejpal Sexual Harassment Case: તરુણ તેજપાલ કેસમાં, બોમ્બે હાઈકોર્ટે તહેલકાના ભૂતપૂર્વ મુખ્ય સંપાદકને દોષિત ઠેરવવામાં આવેલી સજાની જાહેરાત કરી છે. સજાનો નિર્ણય લેતા પહેલા કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી. બેન્ચે નોંધ્યું કે તેજપાલ સામે ગેરવર્તણૂકના કોઈ વધુ અહેવાલો સપાટી પર આવ્યા નથી અને બંને પક્ષો પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. આ પછી, કોર્ટે તેજપાલને અલગ અલગ કલમો હેઠળ...

Rupin Bakraniya
આ યુપી-બિહાર નથી, અહીં બુલડોઝર કલ્ચર નહીં ચાલે; હાઈકોર્ટે શા માટે લગાવી ફટકાર...

આ યુપી-બિહાર નથી, અહીં બુલડોઝર કલ્ચર નહીં ચાલે; હાઈકોર્ટે શા માટે લગાવી ફટકાર...

Bulldozer Culture Maharashtra: તાજેતરમાં, બોમ્બે હાઈકોર્ટે દેશમાં બુલડોઝરના ઉપયોગના વધતા જતા કેસોને લઈને ખૂબ જ કડક ટિપ્પણીઓ કરી છે. સોમવારે એક કેસની સુનાવણી કરતી વખતે, હાઇકોર્ટે છત્રપતિ સંભાજીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને આડેહાથ લીધું. હાઈકોર્ટે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશ કે બિહારની જેમ "બુલડોઝર સંસ્કૃતિ" દાખલ કરવી યોગ્ય નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઘર બનાવવું સરળ નથી, અને તેથી,...

Rupin Bakraniya
ગુજરાતના ચર્ચિત સોહરાબુદ્દીન કેસમાં બોમ્બે હાઇકોર્ટનો મોટો ચુકાદો, 22 આરોપીઓનો નિર્દોષ છોડ્યાં

ગુજરાતના ચર્ચિત સોહરાબુદ્દીન કેસમાં બોમ્બે હાઇકોર્ટનો મોટો ચુકાદો, 22 આરોપીઓનો નિર્દોષ છોડ્યાં

Gujarat Sohrabuddin Encounter Case: ગુરુવારે બોમ્બે હાઇકોર્ટે 2005-2006ના ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિના કથિત નકલી એન્કાઉન્ટર તથા શેખની પત્ની કૌશર બીબીની હત્યાના કેસ મામલે મોટો ચુકાદો આપ્યો છે. આ કેસમાં ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના 21 પોલીસ કર્મચારીઓ સહિત 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2018ના ખાસ કોર્ટના ચુકાદાને બોમ્બે હાઇકોર્ટે સમર્થન આપ્યું છે.

Growth Now News