Amitabh Bachchan: મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો. અમિતાભ બચ્ચનના બંગલા, મેયર ઓફિસ, એરપોર્ટ અને BMC સહિતનાં સ્થળોએ સુરક્ષા વધારી તપાસ હાથ ધરાઈ.