
Gujarat BJP Organizational Reshuffle: ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે સંગઠનાત્મક માળખામાં મોટો ફેરફાર કરતાં દેશભરમાં 24 પદાધિકારીઓની નવી જવાબદારીઓની જાહેરાત કરી છે. આ ફેરફારમાં ગુજરાત ભાજપને પણ મહત્વની નવી જવાબદારીઓ મળી...

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવી ટીમ સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે જનકલ્યાણના કાર્યોને પણ આગળ વધારશે. PM મોદીએ નવી ટીમને આપી શુભેચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા...

BJP Nitin Nabin New Team: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને સોમવારે પોતાની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે. ભાજપના સંગઠનમાં અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને અનેક વરિષ્ઠ નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નવી ટીમમાં પૂર્વ રાજસ્થાન મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવ જેવા મોટા નામોનો સમાવેશ...